ડાંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંગર

સ્ત્રીલિંગ

  • 1

    એક ધાન્ય, જેમાંથી ચોખા નીકળે છે.

મૂળ

सं. कडंगर=પરાળ?

ડાંગેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંગેર

સ્ત્રીલિંગ

  • 1

    ડાંગર; એક ધાન્ય, જેમાંથી ચોખા નીકળે છે.

મૂળ

सं. कडंगर=પરાળ?