ડાઘિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઘિયું

વિશેષણ

  • 1

    ખારીલું; વેર રાખે એવું.

  • 2

    ફાડી ખાય તેવું; વિકરાળ.