ડાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાચું

નપુંસક લિંગ

  • 1

    જડબું.

  • 2

    મોં (તિરસ્કારમાં).

મૂળ

સર૰ 'ચાડું'(दे. 'चट्ट') તેના ઉપરથી?