ડાચાકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાચાકૂટ

સ્ત્રીલિંગ

  • 1

    નકામું બોલ બોલ કરવું તે-લવારો.