ડાટણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાટણું

નપુંસક લિંગ

  • 1

    બારસાખની ઉપરનું દાબણિયું, 'લિન્ટેલ'.

  • 2

    ડાટો.

મૂળ

'ડાટવું' ઉપરથી