ડાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દાટવું; ખાડો કરી તેમાં માટીથી ઢાંકી દેવું; દફનાવવું; ગાડવું.

  • 2

    તેમ કરીને સંતાડવું.

  • 3

    ડાટવું; દાટી દેવી.

  • 4

    લાક્ષણિક કાંઇ છૂપો લાભ સંતાયેલો હોવો. જેમ કે, ત્યાં શું દાટ્યું છે તે જાઓ છો ?.

  • 5

    સંતાડવું.

  • 6

    ધમકાવવું.