ડાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાટો

પુંલિંગ

  • 1

    દાટો; સાંકડા મોંના પાત્ર (બરણી, શીશી જેવા)નું મોં બંધ કરવાનું સાધન; બૂચ.

મૂળ

સર૰ म. डाटा; हिं. डाट