ગુજરાતી

માં ડાડુની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાડુ1ડાંડ2

ડાડુ1

સ્ત્રીલિંગ

 • 1

  આજીજી; વિનંતિ.

મૂળ

જુઓ ડાડડવું

ગુજરાતી

માં ડાડુની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાડુ1ડાંડ2

ડાંડ2

વિશેષણ

 • 1

  છડું; બૈરીછોકરાં વિનાનું.

 • 2

  ડંડાથી કામ લેનાર; લાંઠ.

 • 3

  નાગું; લબાડ; લુચ્ચું.

મૂળ

सं. दंड; प्रा. डंड