ડાંડગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડગું

વિશેષણ

  • 1

    છડું; બૈરીછોકરાં વિનાનું.

  • 2

    ડંડાથી કામ લેનાર; લાંઠ.

  • 3

    નાગું; લબાડ; લુચ્ચું.

મૂળ

सं. दंड; प्रा. डंड