ડાંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડિયું

વિશેષણ

  • 1

    ડાંડાઇ કરનારું; ડાંડ.

મૂળ

'ડાંડ' ઉપરથી

ડાંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડિયું

નપુંસક લિંગ

  • 1

    લૂગડાનો જરેલો ફાટેલો ભાગ વચ્ચેથી કાઢી નાખી બે છેડા સાંધી પહેરવા લાયક કરેલું કપડું.