ડાંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડી

સ્ત્રીલિંગ

  • 1

    દાંડી; નાની લાકડી, હાથો કે દંડો.

મૂળ

सं. दण्ड, प्रा. डंड ઉપરથી; સર૰ हिं.