ડાંડી પીટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડી પીટવી

 • 1

  (નગારી ડાંડીથી વગાડીને) જાહેર કરવું.

 • 2

  જેને બે છેડે તાજવાનાં પલ્લાં બંધાય છે તે લાકડી.

 • 3

  ડાંડિયાથી વગાડવાનું એક વાદ્ય.

 • 4

  વહાણને નિશાની બતાવવા સારુ ઊંચી ટેકરી ઉપર રોપી રાખેલું લાકડું.

 • 5

  દીવાદાંડી.

 • 6

  સીધી કિનારી-લીટી (નાકની).