ડાંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડો

પુંલિંગ

  • 1

    ટૂંકો દંડો.

  • 2

    હાથો.

  • 3

    ફણગો; ગરજો.

મૂળ

જુઓ ડાંડી