ગુજરાતી

માં ડાફુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડાફું1ડાંફ2ડાંફું3

ડાફું1

નપુંસક લિંગ

  • 1

    કરડવા પહોળું કરેલું મોં.

મૂળ

મોં ફાડવાના 'ડફ' રવાનુકારી પરથી?

ગુજરાતી

માં ડાફુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડાફું1ડાંફ2ડાંફું3

ડાંફ2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મોટું પગલું ભરવું તે.

ગુજરાતી

માં ડાફુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડાફું1ડાંફ2ડાંફું3

ડાંફું3

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મોટું પગલું ભરવું તે.