ડાબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબકો

પુંલિંગ

  • 1

    દાબવાથી થતો અવાજ.

  • 2

    ['દાબવું' ઉપરથી] દાબીને માટીથી લીંપવા જેવી સપાટી કરવી તે.

મૂળ

રવાનુકારી