ડાબડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબડો

પુંલિંગ

  • 1

    દાબડો; ઢાંકણવાળું એક જાતનું પાત્ર; ડબો.

  • 2

    આખી કેરીનું સંભાર ભરી કરાતું એક અથાણું (પ્રાયઃબ૰વ૰).