ડાબાજમણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબાજમણી

અવ્યય

 • 1

  ડાબી અને જમણી બંને બાજુએ.

 • 2

  વારાફરતી બંને બાજુએ.

 • 3

  ડાબાનું જમણું ને જમણાનું ડાબું થાય તેમ.

 • 4

  લાક્ષણિક પક્ષપાતથી.

મૂળ

ડાબું+જમણું