ડાબા પગનો અંગારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબા પગનો અંગારો

  • 1

    નજર ઉતારવા દીકરાને મા કપાળે ડાબા પગની ધૂળથી જે નિશાની કરે છે તે.