ડાંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંભો

પુંલિંગ

  • 1

    એક જાતની વનસ્પતિ-ભાજી.

મૂળ

જુઓ ડાભો

ડાભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાભો

પુંલિંગ

  • 1

    એક જાતનું શાક-ભાજી.

મૂળ

સર૰ म. डाब, डांभा