ડાભોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાભોડિયું

વિશેષણ

  • 1

    ડાબોડિયું; ડાબે હાથે કામ કરવાની આદતવાળું.

  • 2

    એક ખડનો કાંટો.

મૂળ

જુઓ ડાબું