ગુજરાતી

માં ડામની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડામ1ડામું2

ડામ1

પુંલિંગ

 • 1

  ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે; ચપકો.

 • 2

  લાક્ષણિક ડાઘ; કલંક; લાંછન.

 • 3

  કંઇ નહિ; ટીકો (જેમ કે, લે ડામ !).

મૂળ

સર૰ प्रा. डंभण =ડામવાનું ઓજાર;સર૰ हिं. दाग; म. डाग

ગુજરાતી

માં ડામની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડામ1ડામું2

ડામું2

નપુંસક લિંગ

 • 1

  ડામ્યાનું કે તેના જેવું ચિહ્ન.

 • 2

  કાળો ડાઘ.

મૂળ

'ડામ' પરથી