ડામચિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડામચિયો

પુંલિંગ

  • 1

    ગોદડાં વગેરે મૂકવાની ઘોડી.

  • 2

    ડાંસ; મચ્છર.

મૂળ

'માંચી' ઉપરથી?સર૰ हिं. डामचा=ખેતરનો માંચો