ડાયર્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયર્કી

સ્ત્રીલિંગ

  • 1

    બેભથ્થુ સત્તા જેમાં હોય એવી રાજ્યપદ્ધતિ.

મૂળ

इं.