ડાયરશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયરશાહી

સ્ત્રીલિંગ

  • 1

    અંગ્રેજ સેનાપતિ ડાયર જેવી જોરજુલમ ને કેર વર્તાવતી વહીવટ-રીતિ; જોરજુલમ.

મૂળ

इं. डायर (સં.)+શાહી