ડાયરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયરી

સ્ત્રીલિંગ

  • 1

    રોજનીશી; તે નોંધવાની ચોપડી; જેમાં એક જ જણ દ્વારા પોતાની કે અન્યની માહિતી તેમજ વિચારો રોજ રોજ લખવામાં આવે છે તે.

મૂળ

इं.