ડાયરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયરો

પુંલિંગ

  • 1

    નાત; જમણ (રજપૂતોમાં).

  • 2

    ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય-રાવણું; દાયરો.

  • 3

    કાઠિયાવાડી અંગત માણસોનું મંડળ; કાઠી-ગરસિયાનું મંડળ (ડાયરો જામવો, ડાયરો બેસવો).

મૂળ

अ. दाइरह्