ડાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયલ

નપુંસક લિંગ

  • 1

    ઘડિયાળનો અંકવાળો ગોળ ભાગ, જેના પર કાંટા ફરે છે.

  • 2

    ટેલિફોનના નંબરવાળી તકતી.

પુંલિંગ

  • 1

    ઘડિયાળનો અંકવાળો ગોળ ભાગ, જેના પર કાંટા ફરે છે.

  • 2

    ટેલિફોનના નંબરવાળી તકતી.

મૂળ

इं.