ડાયવર્ઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયવર્ઝન

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  આડો ફંટાતો રસ્તો કે ફાંટો.

 • 2

  દિશાપરિવર્તન.

 • 3

  ધ્યાનભંગ.

 • 4

  વિષયાન્તર.

મૂળ

इं.