ડાયાલિસીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાયાલિસીસ

નપુંસક લિંગ

  • 1

    પારગલન; મૂત્રપિંડની નિષ્ફળતામાં લોહીમાંથી ઝેરી દ્રવ્યોને બહાર કાઢવાની સારવારપદ્ધતિ.

મૂળ

इं.