ડારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડારો

પુંલિંગ

  • 1

    ધમકી; ઠપકો (ડારો દેવો).

  • 2

    વહાણના કૂવાથંભને ટેકવતો નાનો થાંભલો.