ડાંલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંલ્લો

પુંલિંગ

  • 1

    ડાંડલો; વનસ્પતિનો અંકુર.

  • 2

    હાથો.

મૂળ

'ડાંડો' ઉપરથી