ડાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાલી

સ્ત્રીલિંગ

  • 1

    ટોપલી.

  • 2

    ભેટનાં ફૂલફળાદિની ટોપલી.

મૂળ

सं. डल्लकं; प्रा. दे. डल्ल