ગુજરાતી

માં ડાંસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાંસ1ડાંસ2

ડાંસું1

વિશેષણ

  • 1

    અપરિપક્વ સ્વાદવાળું (રાયણને માટે).

મૂળ

सं. दंश्, प्रा. डंस=કરડવું(ગળે ચોટવું)

ગુજરાતી

માં ડાંસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાંસ1ડાંસ2

ડાંસ2

પુંલિંગ

  • 1

    એક જાતનો મચ્છર.

ગુજરાતી

માં ડાંસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાંસ1ડાંસ2

ડાંસ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી માંદા માણસને એકાદ ચીજ ખાવાની રુચિ થવી તે.

મૂળ

प्रा. डंस (सं. दंश्)=દાંતથી કાપવું; કરડવું