ડાહ્યુંડમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાહ્યુંડમ

વિશેષણ

  • 1

    બહારથી ડાહ્યું અને ઠાવકું દેખાતું.

  • 2

    તદ્દન ડાહ્યું; શાણું.

મૂળ

ડાહ્યું+ડમરું (ડામર-દામોદર-એક ઇતિહાસપ્રસિદ્ધ ડાહ્યો ગુજરાતી રાજપુરુષ)