ડિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિંગ

સ્ત્રીલિંગ

  • 1

    ખોટી-બનાવટી વાત; ગપ ( ડિંગ ઠોકવી, ડિંગ મારવી, ડિંગ હાંકવી).

નપુંસક લિંગ

  • 1

    ખોટી-બનાવટી વાત; ગપ ( ડિંગ ઠોકવી, ડિંગ મારવી, ડિંગ હાંકવી).

મૂળ

સર૰ हिं. डींग