ડિગ્રેડેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિગ્રેડેશન

નપુંસક લિંગ

  • 1

    પદચ્યુતિ.

  • 2

    અપકર્ષ; અધોગતિ.

  • 3

    લાક્ષણિક માનહાનિ.

મૂળ

इं.