ગુજરાતી

માં ડિંગલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિંગલ1ડિંગલું2

ડિંગલ1

સ્ત્રીલિંગ

 • 1

  રાજસ્થાનની એક (ભાટ ચારણની) ભાષા.

ગુજરાતી

માં ડિંગલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિંગલ1ડિંગલું2

ડિંગલું2

નપુંસક લિંગ

 • 1

  ટોચનો ભાગ-કકડો; નવો દૂધભર્યો અંકુર.

 • 2

  થોરિયાનો કકડો.

 • 3

  લાક્ષણિક માથું.

 • 4

  સુરતી સળી કે ડાંખળી જેવો લાકડાનો કકડો (જેમ કે, દીવાસળીનું ડિંગલું).

મૂળ

'डिंग'-લઇને કાપી નખાય તેવો ભાગ