ડિટેઇલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિટેઇલ

સ્ત્રીલિંગ

  • 1

    વિગત; વિવરણ.

  • 2

    ઝીણી ઝીણી ચોક્કસ વિગત.

મૂળ

इं.