ડિડક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિડક્શન

નપુંસક લિંગ

  • 1

    બાદબાકી.

  • 2

    બાદ કરેલી કે કપાત રકમ; છૂટ.

  • 3

    નિગમન (તર્ક.).

મૂળ

इं.