ડિપૉઝિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિપૉઝિટ

નપુંસક લિંગ

  • 1

    બૅંન્ક કે કોઇ પાસે મૂકેલી અનામત.

  • 2

    બાના તરીકે અપાતી રકમ.

મૂળ

इं.