ડિપોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિપોટી

પુંલિંગ

  • 1

    શાળાઓ તપાસનાર સરકારી નિરીક્ષક.

મૂળ

इं. डेप्युटी; સર૰ म. दिपोटी

વિશેષણ

  • 1

    મદદનીશ (જેમ કે, ડિપોટી સ્ટેશન માસ્તર).