ડિફેન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિફેન્સ

પુંલિંગ

  • 1

    રક્ષણ; સંરક્ષણ.

  • 2

    બચાવ; પ્રતિવાદ.

મૂળ

इं.