ડિફરન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિફરન્સ

પુંલિંગ

  • 1

    તફાવત; ભેદ; અસમાનતા.

  • 2

    ભિન્નતા; વિશિષ્ટતા.

  • 3

    મતભેદ; મતમતાંતર.

મૂળ

इं.