ડિમાન્ડ-ડ્રાફ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિમાન્ડ-ડ્રાફ્ટ

પુંલિંગ

  • 1

    બૅંક દ્વારા બહારગામ પૈસા મોકલવાની એક પદ્ધતિ.

  • 2

    હૂંડી.

મૂળ

इं.