ડિરેકટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિરેકટરી

સ્ત્રીલિંગ

  • 1

    નિર્દેશિકા; વ્યક્તિઓ વેપાર ઇ૰ અંગે નામઠામ વગેરે માહિતી આપતી ચોપડી.

મૂળ

इं.