ડિરેક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિરેક્શન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    દિશા.

  • 2

    નિદેશન; સંચાલન.

  • 3

    આદેશ; આજ્ઞા.

  • 4

    નિર્દેશ; સૂચના.

  • 5

    માર્ગદર્શન.

મૂળ

इं.