ડિવિડન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિવિડન્ડ

નપુંસક લિંગ

  • 1

    કંપનીના શૅર દીઠ મળતો નફાનો ભાગ કે તેની રકમ યા ટકા.

મૂળ

इं.