ડિસ્પૅચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસ્પૅચ

સ્ત્રીલિંગ

  • 1

    (ટપાલ, માલ ઇ૰) મોકલવું તે; રવાનગી.

મૂળ

इं.