ડિસર્ટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસર્ટેશન

નપુંસક લિંગ

  • 1

    લઘુ શોધનિબંધ; યુનિવર્સિટીની ડિગ્રી કે ડિપ્લોમા માટે વિદ્યાર્થી દ્વારા નિશ્ચિત વિષય પર સંશોધન કરી તૈયાર કરવામાં આવતો નિબંધ.

મૂળ

इं.