ડિહાઇડ્રેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિહાઇડ્રેશન

નપુંસક લિંગ

  • 1

    પાણીનું પ્રમાણ ઘટી જવું તે.

  • 2

    નિર્જલન.

  • 3

    નિર્જલીકરણ.

મૂળ

इं.